fbpx
Food To Hungry

Food To Hungry

Loading Map....
Date/Time
Date(s) - 01/10/2020 - 08/10/2020
10:00 am - 10:00 pm
Phone No - 9725297187
Owner Name - Edufun Foundation Trust
Location
Behind Madhusudan plaza, Navgrah society,, Dhanera-385310 Dhanera Gujarat 385310 India
Categories

Free Food to Needy and Hungry by #AkshayRath & #KhichadiGhar managed by Edufun Foundation Trust during #COVID-19 since 22 March, 2020.

ભુખ્યાને ભોજન ખીચડીઘર – અક્ષયરથ દ્વારા #કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકો, મજૂર વર્ગ, ભિક્ષુકો, હોસ્પીટલમાં દાખલ દર્દી તેમજ તેમના સગાવહાલા અને સાધુ સંતોને બંને સમય #નિશુલ્ક ભોજ્ન #સેવાયજ્ઞ ચાલુ છે.

#ખીચડીઘર
સમય: સવારે 11:00 થી 2:30
સાંજે: 6:30 થી 9:00 સુધી
સ્થળ: રેલ્વે સ્ટેશન પાસે, ધાનેરા

#અક્ષયરથ દ્વારા બજારમાં ભોજન
1) સવારે 11:30 થી 12:30
સ્થળ: પરિવાર મોલની બાજુમાં, નવા બસસ્ટેશન પાસે, ધાનેરા

2) બપોરે 12:40 થી 1:30
નેનાવા ત્રણ રસ્તા, શિવનગર પાસે, ધાનેરા

#OneHelpCanChangeManyLives
#BeSafe
#StayAway
#FightCoronaVirus
#FoodToHungry